
એશિયાના આ ત્રણ દેશમાં ફરી કોરોનાના કેસમાં થયો વધારો, કોવિડ-19ની નવી લહેરને લીધે લોકોમાં હાહાકાર
દુનિયા હજુ સુધી કોવિડ-19ના હાહાકારને ભૂલી શકી નથી, આ રોગના ઘા હજુ રૂઝાયા નથી ત્યારે તે ફરી એકવાર ફેલાવા લાગ્યો છે. એશિયાના ઘણા ભાગોમાં કોરોનાની નવી લહેર ફેલાઈ રહી છે. હોંગકોંગ અને સિંગાપોર જેવા શહેરોમાં વાયરસના કેસોમાં તીવ્ર વધારો જોવા મળી રહ્યો છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, આરોગ્ય અધિકારીઓએ પરિસ્થિતિ અંગે ચેતવણી જારી કરી છે. હોંગકોંગના…