Gujarat24  /  

કેન્દ્રીય ગૃહ અમિતભાઈ શાહે અમદાવાદને અંદાજિત 1003 કરોડ રૂપિયાનાં વિકાસકાર્યોની ભેટ આપી, કુલ 45 વિકાસ પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ તથા ખાતમુહૂર્ત સંપન્ન

સરકારના કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ, રાજયમંત્રી જગદીશ વિશ્વકર્મા તથા અમદાવાદના મેયર સુપ્રતિભાબેન જૈન પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ, CM ભૂપેન્દ્ર પટેલ સહિત ઉપસ્થિત મહાનુભાવોએ ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન વાનને ફ્લેગ ઓફ કરાવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રીએ સ્થાનિકો સાથે સંવાદ પણ સાધ્યો હતો.

Read More