Gujarat24  /  

અમદાવાદમાં પ્રેમિકાએ પ્રેમીને લૂંટી લીધો, વેપારીને રિવરફ્રન્ટ પર ફરવા લઈ જઈ લાખો રૂપિયા પડાવ્યા, સામે આવ્યું ચોંકાવનારું કારણ

શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં રહેતા એક વેપારીને તેની પ્રેમીકાએ ફરવા માટે રિવરફ્રન્ટ લઈ જઈને ત્યાં અવાવરૂ જગ્યા પર તેના અન્ય બે સાગરિતો સાથે મળીને માર મારીને તેની પાસેથી રૂપિયા ૭.૪૫ લાખની રોકડની લૂંટ કરી હતી. આ મામલે રીવરફ્રન્ટ ઇસ્ટ પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી. પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે આરોપી યુવતીને આર્થિક સંકડામણ હોવાથી…

Read More

ગુજરાત પોલીસના સ્નિફર ડોગ્સની પ્રશંસનીય કામગીરી, 6 મહિનામાં હત્યા-બળાત્કાર-ઘરફોડ અને ચોરી સહિત 8 ગુનાઓ ઉકેલ્યા

ગુજરાત પોલીસના સ્નિફર ડોગ્સે ફરી એકવાર તેમની કુશળતા સાબિત કરી છે. છેલ્લા છ મહિનાના સમયગાળામાં, સ્નિફર ડોગ્સની ટીમે 8 ગુનાઓ સફળતાપૂર્વક ઉકેલવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. સ્નિફર ડોગ ટીમે એન.ડી.પી.એસના બે કેસ ઉપરાંત એક હત્યા, બળાત્કાર, ઘરફોડ અને બે ચોરીના ગુનાઓ ઉકેલવામાં સફળતા મેળવી છે. સ્નિફર ડોગ્સ અને તેને તાલિમબદ્ધ કરનાર ટીમ ઉપરાંત તમામ ડોગ…

Read More