Aaj Nu Rashifal (આજનું રાશિફળ), October 4, 2024: આ રાશિના જાતકોના અટકેલા કાર્ય પૂર્ણ થઈ શકે, જાણો 12 રાશિના જાતકોનું રાશિફળ

શાસ્ત્રી ડૉક્ટર ધાર્મિક જનાર્દન પુરોહિત પાસેથી જાણીએ કે, આજે તમામ રાશિના જાતકો માટે બીજા નોરતાનો દિવસ કેવો રહેશે.

Read More

વિશ્વ પ્રાણી દિવસ: ગુજરાત સમગ્ર દેશમાં ગાય અને સંપૂર્ણ ગૌવંશ કતલ પ્રતિબંધક કાયદો લાવનાર પ્રથમ રાજ્ય; જનમટીપ સુધીની સજાની જોગવાઈ

આ વર્ષે પ્રાણી દિવસની ઉજવણી “ધ વર્લ્ડ ઈઝ ધેઈર હોમ ટૂ”ની થીમ સાથે થઇ રહી છે

Read More

Ahmedabad: કર્ણાવતી યુનિવર્સિટીના KCEILએ હિપહોપને પ્રોત્સાહન આપતી ઈવેન્ટ UNCAGEDનું આયોજન કર્યું

આ ઈવેન્ટમાં પ્રચલિત એમસી હીમ અને લીવ નો ફિંગરપ્રિન્ટ્સનો ઈનોવેટિવ કોન્સર્ટ સહિત ધ ધારાવી ડ્રીમ પ્રોજેક્ટના કુશળ કલાકારોએ લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા.

Read More

Shardiya Navratri: નવરાત્રિમાં મા દુર્ગાના આ સ્વરૂપોની જ કેમ થાય છે પૂજા, જાણો તેનું પૌરાણિક મહાત્મ્ય

આજે અમે તમને જણાવીએ કે નવરાત્રિના નવ દિવસ માતાજીના કયા સ્વરૂપની કેમ પૂજા કરવામાં આવે છે.

Read More

આ કારણે નવરાત્રિમાં 9 દિવસ થાય છે આદ્યશક્તિની પૂજા, જાણો ક્યારથી શરૂ થયું માતાજીની આરાધનાનું પર્વ નવરાત્રિ

સનાતન ધર્મની તાસીર છે કે આપણે આપણા તહેવારોમાંથી પણ કંઈક નવું જ્ઞાન મેળવી શકીએ છીએ તથા આપણા તહેવારો વૈજ્ઞાનિક અભિગમ પણ પૂરો પાડે છે.

Read More

Aaj Nu Rashifal (આજનું રાશિફળ), October 3, 2024: આ રાશિના જાતકોની આર્થિક મુશ્કેલી થઈ શકે દૂર, જાણો 12 રાશિના જાતકોનું રાશિફળ

શાસ્ત્રી ડૉક્ટર ધાર્મિક જનાર્દન પુરોહિત પાસેથી જાણીએ કે, આજે તમામ રાશિના જાતકો માટે પહેલા નોરતાનો દિવસ કેવો રહેશે.

Read More

Aravalli: ગુજરાતમાં ગોબર-ધન યોજના હેઠળ 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ કાર્યરત, પશુપાલકોને મળે છે રૂપિયા 37,000ની સબસિડી

ગોબર-ધન યોજના હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકાર બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત કરવા માટે રૂપિયા 37,000ની સબસિડી આપે છે.

Read More

Navratri 2024: નવરાત્રિમાં રાજ્યના આ શક્તિપીઠ સહિત 8 દેવસ્થાને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે, જુઓ લિસ્ટ

રાજ્ય સરકાર દ્વારા અંબાજી અને બહુચરાજી શક્તિપીઠ સહિત કુલ 9 દેવસ્થાનો ખાતે નવરાત્રી-સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવનાર છે.

Read More

Dwishatabdi Mahotsav Vadtaldham -2024: વડતાલના શાસ્ત્રી સ્વામી કૃષ્ણજીવનદાસજી મેતપુરવાળાએ શરૂ કરાવ્યું હતું બાળધૂન મંડળ, 170થી વધુ મંદિરનો કરાવ્યો હતો જિર્ણોદ્ધાર

વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના વિદ્વાન શાસ્ત્રી સ્વામી કૃષ્ણજીવનદાસજી મેતપુરવાળા વિશે અમે તમને જણાવીએ.

Read More

ગુજરાત સરકારનો નિર્ણયઃ નવરાત્રીમાં ગરબા આયોજનના સ્થળે જ નાગરિકોને ત્વરીત સારવાર પૂરી પાડવા મેડિકલ ટીમ સાથેની એમ્બ્યુલન્સ તૈનાત કરાશે

માઈભક્તો-ખેલૈયાઓની આરોગ્ય સલામતી સુનિશ્ચિત કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા સુદ્રઢ આયોજન કરાયું છે.

Read More