
Digital Condom: જાણો, ડિજિટલ કોન્ડોમ શું છે?, આ રીતે તમારા મોબાઈલમાંથી થતો ડેટા લીક રોકશે
Digital Condom: કોન્ડોમ તો બધા જાણે છે પણ શું તમે ડિજિટલ કોન્ડોમ વિશે જાણો છો? કોન્ડમ નામ સાંભળીને દરેકને એક જ વિચાર આવે પણ આ ડિજિટલ કોન્ડમથી આશ્ચર્યમાં પડવા જેવું નથી. તમારી જેમ અન્ય સોશિયલ મીડિયા યુઝર્સ પણ આ ડિજિટલ કોન્ડમ નામ સાંભળીને ચોંકી જાય છે, પરંતુ આ ડિજિટલ કોન્ડમ તમારા મોબાઈલના ડેટાને એકદમ સેફ…