Gujarat24  /  Gujarat

શિક્ષકોની ભરતી અંગે રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણયઃ ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક શિક્ષણ સહાયકની ભરતી થશે, જાણો ક્યારથી ફોર્મ ભરાશે

ગુજરાતની શાળાઓમાં શિક્ષકોની ભરતી અંગે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક સ્ટાફ ભરતી માટેની પસંદગી સમિતિ-ગાંધીનગરના જણાવ્યા અનુસાર બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક માટેની જાહેરાત આગામી તારીખ 25 સપ્ટેમ્બર, 2024ના રોજ તેમજ બિનસરકારી અનુદાનિત માધ્યમિક શિક્ષણ સહાયક માટેની જાહેરાત આગામી તારીખ 10 ઓક્ટોબર,2024ના રોજ પ્રસિદ્ધ…

Read More

સાળંગપુરમાં ગણેશોત્સવની ઉજવણીઃ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીના સિંહાસને ફુલોનો શણગાર, ચુરમાના લાડુનો અન્નકુટ અને ગણેશ પૂજન કરાયું

આજે સવારે 05:30 કલાકે મંગળા આરતી તથા સવારે 07:00 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી.

Read More

રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી 2024: રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી સંદર્ભે કેન્દ્રીય ગૃહ સચિવ અજયકુમાર ભલ્લાએ એકતાનગરની સ્થળ મુલાકાત લીધી, ઉજવણી અંગે રૂટ નિરીક્ષણ કર્યું

Narmada News: આગામી 31મી ઓક્ટોબર, 2024ના રોજ સરદાર પટેલની જન્મ જયંતિ પ્રસંગે વિશ્વની સૌથી મોટી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રાકૃતિક સાંનિધ્યમાં ભારતની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિનીએ રાષ્ટ્રીય એકતા પરેડની ભવ્ય ઉજવણી દર વર્ષે કરવામાં આવે છે તે પૂર્વે પ્રાથમિક સ્થળ નિરીક્ષણના ભાગરૂપે એકતાનગર ખાતે કેન્દ્રીય ગૃહ સચિવ અજયકુમાર ભલ્લા એકતાનગરના આંગણે…

Read More

Gandhinagar: રાજ્યમાં ગ્રાહક સુરક્ષા મંડળો દ્વારા કુલ 4 હજારથી વધુ ફરિયાદોનો ઉકેલ, ફરિયાદ કરવા માટે જાણી લો નંબર

Gandhinagar News: રાજ્યના ગ્રાહકોને જીવન જરૂરીયાત વસ્તુઓની ખરીદીમાં કોઈ સમસ્યા ના થાય તે માટે ગુજરાત સરકારના ગ્રાહક સુરક્ષા વિભાગ દ્વારા સતત અનેકવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જેના પરિણામે રાજ્યમાં ગ્રાહક સુરક્ષા મંડળો દ્વારા અત્યાર સુધીમાં કુલ 4,373 ફરિયાદોની મધ્યસ્થી તથા સમજાવટ કરીને ગ્રાહકોના હિતમાં ઉકેલ લાવવામાં આવ્યો છે, તેમ ગ્રાહક સુરક્ષા મંત્રી કુંવરજીભાઇ…

Read More

ગુજરાત ST બસોનો કાયાકલ્પ: સરકારે 166 કરોડ રૂપિયાના ખર્ચે 2800 બસો પ્રજાની સેવામાં મૂકી, 18 નવા બસ સ્ટેશનો તેમજ બસ ડેપો શરૂ કર્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત એસટી બસોનો કાયાકલ્પ થયો છે. છેલ્લા દોઢ વર્ષમાં ગુજરાત રાજ્ય વાહનવ્યવહાર (એસટી) નિગમ દ્વારા મુસાફરોની સુવિધાઓમાં વધારો કરવા માટે 166 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે નવી બસો શરૂ કરવામાં આવી છે, તેમજ નવા બસ સ્ટેશનો/ડેપોનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, એક સમયે ગુજરાત એસટી નિગમની આર્થિક હાલત…

Read More

ખેડૂતો માટે ખાસ સમાચારઃ મગફળી પાકમાં સફેદ ઘૈણના સંકલિત વ્યવસ્થાપન માટે આટલું કરો, ઉપદ્રવ ઘટશે

Gandhinagar News: રાજ્યના ખેડૂતોને પાકમાં થતા રોગ પ્રત્યે જાગૃત કરવા ઉપરાંત તેના વ્યવસ્થાપન માટે સમયાંતરે રાજ્ય સરકાર હેઠળની ખેતી નિયામકની કચેરી દ્વારા મહત્વપૂર્ણ પગલાઓ દર્શાવતી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવે છે. જેથી ખેડૂતો તેમના પાકનું રક્ષણ કરીને બજારમાં સારા ભાવ મેળવી શકે. રાજ્યભરમાં ખેડૂતોએ મગફળીનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર કર્યું છે. ચોમાસા દરમિયાન મગફળીમાં સફેદ ઘૈણ (મુંડા)…

Read More

Gandhinagar: રાજ્યભરમાં 1056 શી-ટીમ દ્વારા 25 હજારથી વધુ વડીલોને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી

Gandhinagar News: ગુજરાતમાં મહિલાઓ, બાળકો અને વડીલોની સુરક્ષા માટે કાર્યરત શી ટીમ રાજ્યમાં નારી શક્તિનું પ્રતીક બની છે. રાજ્યમાં જ્યારે પણ મહિલાઓ, બાળકો અને વડીલો કોઈ તકલીફમાં હોય ત્યારે તેમની મદદમાં શી ટીમ ખડે પગે હોય છે, ત્યારે આ રક્ષાબંધન પર્વે રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયના માર્ગદર્શન હેઠળ શી ટીમ દ્વારા રાજ્યભરમાં વડીલોની રક્ષાના…

Read More

ખેડાના સંતરામ સખી મંડળની બહેનોને 50 પ્રકારની રાખડીઓના વેચાણથી થઇ 6 લાખ રૂપિયાની આવક

ભાઈની રક્ષા કરવા ઉપરાંત આ રાખડીઓ ગુજરાતની અનેક બહેનો માટે આવકનો મુખ્ય સ્ત્રોત બની છે. રક્ષાબંધન નિમિત્તે રાજ્યના 15થી વધુ સખી મંડળની બહેનો અવનવી ડીઝાઇનની રાખડીઓ બનાવીને તેનું વેચાણ કરી રહી છે અને 12 લાખ રૂપિયાથી વધુની આવક મેળવી રહી છે.

Read More

કેન્દ્રીય ગૃહ અમિતભાઈ શાહે અમદાવાદને અંદાજિત 1003 કરોડ રૂપિયાનાં વિકાસકાર્યોની ભેટ આપી, કુલ 45 વિકાસ પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ તથા ખાતમુહૂર્ત સંપન્ન

સરકારના કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ, રાજયમંત્રી જગદીશ વિશ્વકર્મા તથા અમદાવાદના મેયર સુપ્રતિભાબેન જૈન પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ, CM ભૂપેન્દ્ર પટેલ સહિત ઉપસ્થિત મહાનુભાવોએ ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન વાનને ફ્લેગ ઓફ કરાવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રીએ સ્થાનિકો સાથે સંવાદ પણ સાધ્યો હતો.

Read More

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહના હસ્તે 188 શરણાર્થીઓને ભારતીય નાગરિકતાપત્ર એનાયત, CM ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ

આ 188 નાગરિકો અન્ય શરણાર્થી નાગરિકો માટે ઉદાહરણ સમાન છે. આગામી સમયમાં તેમનાં સંતાનો ઉદ્યોગપતિ, જનપ્રતિનિધિ જેવા પદો મેળવી દેશસેવા કરશે, એવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો.

Read More