Gujarat24  /  Gujarat

PM Narendra Modi Gujarat Visit: સતત ત્રીજીવાર વડાપ્રધાન બન્યા પછી ગુજરાતની પહેલી મુલાકાતમાં PM નરેન્દ્ર મોદીએ 8000 કરોડ રૂપિયાના વિકાસ કાર્યની આપી ભેટ

જનસભાને સંબોધતા પહેલાં વડાપ્રધાન લોકોની વચ્ચેથી પસાર થતાં જનમેદનીમાં હર્ષોલ્લાસ છવાયો હતો. વડાપ્રધાને હજારો લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.

Read More

Vadodara News: વડોદરા શહેર-જિલ્લામાં યોજાયેલ નેશનલ લોક અદાલતમાં 38876 કેસોનો સુખદ ઉકેલ

35,114 કેસ સ્પેશિયલ સિટીંગ સહિત વડોદરા જિલ્લાના પેન્ડીંગ કેસોમાંથી કુલ 38,876 કેસોનો ઉકેલ કરવામાં આવ્યો છે.

Read More

Bhadarvi Poonam Melo 2024: પદયાત્રીઓ માટે પગરખા અને સામાન મૂકવા માટે વહીવટી તંત્ર દ્વારા કરાઇ વિશેષ વ્યવસ્થા

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા  માના દર્શન માટે આવતા લાભાર્થીઓ મન મૂકીને દર્શન કરી શકે તે માટે, તેમના સામાનની સાચવણી થઈ શકે તે માટે પગરખા લગેજ કેન્દ્ર બનાવવામાં આવ્યું છે.

Read More

Bhadarvi Poonam Melo 2024: બાળ સહાયતા કેન્દ્ર દ્વારા વિખુટા પડેલા-ગુમ થયેલા 42 જેટલાં બાળકોનું પુનઃમિલન કરાયું, 5000થી વધુ બાળકોને આઈકાર્ડ પહેરાવ્યા

અંબાજી ખાતે દાંતા, કામાક્ષી મંદિર અને ખોડીવલી સર્કલ એમ ત્રણ જગ્યાએ કેન્દ્રો બનાવવામાં આવ્યા છે.

Read More

Rajkot News: ગોંડલને બે નવા ફોરલેન બ્રિજ માટે CM ભૂપેન્દ્ર પટેલે મંજૂરી આપી, 56.84 કરોડ રૂપિયાના ખર્ચે બ્રિજના રિનોવેશન કરાશે

ગોંડલ શહેરમાં ગોંડલી નદી પર રાજાશાહી સમયના 100 વર્ષથી વધુ સમયના બે બ્રિજ ઉપર ગોંડલ આસપાસના ગામો અને તાલુકાના વાહનોનો ખૂબ જ ટ્રાફિક રહેતો હતો.

Read More

Gandhinagar: ગુજરાતમાં ઓગસ્ટ 2024માં વિવિધ હાઇડ્રો પાવર સ્ટેશન દ્વારા વીજ ઉત્પાદન 1067 મિલિયન યુનિટ થયું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ, ગુજરાત આ વિઝનને પ્રાપ્ત કરવાની દિશામાં સક્રિયપણે આગળ વધી રહ્યું છે. સોલાર રૂફટોપ, હાઇડ્રો પાવર પ્રોજેક્ટ્સ અને રિન્યુએબલ એનર્જી પાર્ક સહિત, વિવિધ પ્રકલ્પો અત્યારે રાજ્યમાં પુન:પ્રાપ્ય ઊર્જા ઉત્પાદનને વેગ આપી રહ્યા છે.

Read More

Gandhinagar: વર્ષ 2024-25માં રાજ્યની સરકારી ઈમારતો પર 48 મેગાવોટની સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરાશે, રૂપિયા 177 કરોડની જોગવાઈ

Gandhinagar News: પરંપરાગત ઇંધણ પરથી ભારણ હટાવીને, વર્ષ 2030 સુધીમાં ભારતની 50 ટકા વીજળી આપૂર્તિ વિવિધ પુનઃપ્રાપ્ય ઊર્જા સ્ત્રોત દ્વારા થાય, તે હેતુથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિવિધ પહેલ હાથ ધરવામાં આવી છે. વર્ષ 2015માં COP21-પેરિસ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિએ સંયુક્ત રીતે ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ (ISA) લૉન્ચ કર્યું હતું. 121 દેશોમાં સૌર…

Read More

Tarnetar Melo: તરણેતરના મેળામાં પહેલીવાર ભજન અને દુહા-છંદ સહિતની ગ્રામીણ સાંસ્કૃતિક સ્પર્ધાઓની જમાવટ, 27 સ્પર્ધકોને ઈનામ વિતરણ

સ્પર્ધાના બીજા દિવસે આજે સાંસ્કૃતિક કાર્યક્રમોની રંગત જામી હતી. જેમાં ભજન, દુહા-છંદ, લોકગીત, લોકવાર્તા, ભવાઈ, એકપાત્રી અભિનય, પારંપરિક ભરત ગૂંથણ, બહુરૂપી તેમજ લાકડી ફેવરવાની શ્રેણીમાં પંચાવન જેટલા કલાકારોએ પોતાની કૃતિ રજૂ કરી હતી.

Read More

વડતાલ મંદિરમાં ગણેશોત્સવ: ગણેશ પૂજન એવં સ્થાપન કરી આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે આરતી ઉતારી, પરિસર ગણપતિ બાપ્પા મોરયાના નાદથી ગુંજી ઉઠ્યું

સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ સ્વા.મંદિરના પ્રવેશ દ્વારે 199 વર્ષ પૂર્વે ભગવાન સ્વામિનારાયણ ભગવાને પધરાવેલ ગણપતિ દાદાની મૂર્તિ જિલ્લામાં સૌથી પ્રાચીન મૂર્તિ છે. આજે સવારે વડતાલ પીઠાધિપતિ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે ગણપતિદાદાનું પૂજન કરી આરતી ઉતારી હતી જ્યારે મંદિર પરિસરમાં પણ વિઘ્નહર્તાની આન-બાન અને શાન સાથે દાદાનું સ્થાપન કરવામાં આવ્યું હતું. જ્યાં આચાર્ય મહારાજે પૂજન વિધિ કરી…

Read More

અંબાજીમાં ભાદરવી પૂનમની તડામાર તૈયારી, માઈ ભક્તો માટે 5 હજાર પોલીસ જવાનો ખડે પગે રહેશે, સુવિધા માટે તંત્ર દ્વારા 26 સમિતિ બનાવી

આ વર્ષે કેટલાક ખાસ આકર્ષણો અને સુવિધાઓથી મેળાને યાદગાર બનાવવા માટેનું આયોજન કરાયું છે.

Read More