Gujarat24  /  Gujarat

Navratri 2024: નવરાત્રિમાં રાજ્યના આ શક્તિપીઠ સહિત 8 દેવસ્થાને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે, જુઓ લિસ્ટ

રાજ્ય સરકાર દ્વારા અંબાજી અને બહુચરાજી શક્તિપીઠ સહિત કુલ 9 દેવસ્થાનો ખાતે નવરાત્રી-સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવનાર છે.

Read More

Dwishatabdi Mahotsav Vadtaldham -2024: વડતાલના શાસ્ત્રી સ્વામી કૃષ્ણજીવનદાસજી મેતપુરવાળાએ શરૂ કરાવ્યું હતું બાળધૂન મંડળ, 170થી વધુ મંદિરનો કરાવ્યો હતો જિર્ણોદ્ધાર

વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના વિદ્વાન શાસ્ત્રી સ્વામી કૃષ્ણજીવનદાસજી મેતપુરવાળા વિશે અમે તમને જણાવીએ.

Read More

ગૌ માતાને રાષ્ટ્રમાતા બનાવવા ચારેય પીઠના જગત ગુરુઓ એક મંચ પર જોડાશે, શંકરાચાર્ય અવિમુકતેશ્વરાનંદ સરસ્વતી 33 રાજ્યમાં 24 હજાર કિલોમીટરની યાત્રા કરશે

સંપૂર્ણ ગોવંશ હત્યા પ્રતિબંધ કાનૂન લાવવા માટે જગદગુરુ શંકરાચાર્ય અવિમુકતેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજ દ્વારા ગોધ્વજ દેશના રાજ્યોમાં પ્રસ્થાપિત કરવામાં આવશે.

Read More

રાજ્ય સરકારનો નિર્ણય: હવે કોઈપણ ડેવલેપર સોલર, વિન્ડ અથવા હાઈબ્રીડ પાર્ક ડેવલપ કરી શકશે, ઉદ્યોગોને વેચાણ-ટ્રાન્સફર કરી શકાશે

ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ આ સંદર્ભે જણાવ્યું હતું કે, હવેથી નાના ઉદ્યોગ અને MSME કંપનીઓ સોલર પાર્ક, વિન્ડ પાર્ક તથા હાઈબ્રીડ (વિન્ડ સોલર) પ્રોજેક્ટ કેપ્ટિવ ઉપયોગ માટે લગાવી શકશે.

Read More

Gandhinagar: એક જ વ્યક્તિના બે નામને બર્થ સર્ટિફિકેટમાં રાખવા પરિપત્ર જાહેર, હવે ઉર્ફે શબ્દ માન્ય રહેશે, સુધારા માટે અપીલ નહીં કરવી પડે

Gandhinagar News: મુખ્ય રજિસ્ટ્રારે બુધવારે નવો પરિપત્ર જારી કરીને જાણકારી આપી છે કે જન્મ-મરણ રજિસ્ટ્રેશનમાં, જો કોઈ વ્યક્તિના બે નામ હોય, તો તેવા બંને નામો જન્મ પ્રમાણપત્રમાં “ઉર્ફે” શબ્દની સાથે દાખલ કરવા મંજુરી આપવામાં આવશે. અગાઉ, કોઈ વ્યક્તિના બે નામો કે અન્ય સુધારાઓ માટે તલાટીથી જિલ્લા રજિસ્ટ્રાર સુધી અરજી સ્વીકારવાની પ્રક્રિયા હતી, અને ઘણીવાર અરજી…

Read More

એશિયાઈ સિંહોના રક્ષણ માટે કેન્દ્રનો મહત્વનો નિર્ણય, ગીર રક્ષિત વિસ્તાર’ના આજુબાજુનો કુલ 1.84 લાખ હેક્ટર વિસ્તાર ‘ઇકો-સેન્સિટિવ ઝોન’ ઘોષિત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકારના વિશેષ પ્રયાસોથી કેન્દ્ર સરકાર દ્વારા ‘ગીર રક્ષિત વિસ્તાર’ના આજુબાજુનો કુલ 1,84,466.20 હેક્ટર વિસ્તારને ‘ઇકો-સેન્સિટિવ ઝોન’ જાહેર કરવા માટે પ્રાથમિક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

Read More

Ahmedabad: AWS એકેડેમિક એડવોકેસી હેડ ડોક્ટરજેન લૂપર USAથી સિલ્વર ઓક યુનિવર્સિટીની ખાસ મુલાકાતે, ગુજરાતના પ્રતીકસમા એવા રેંટીયાથી સન્માન કર્યું

તેમણે સિલ્વર ઓક યુનિવર્સિટીના ક્લાઉડ ક્લબના કેપ્ટન્સ સાથે અમદાવાદની હેરિટેજ વોકનો આનંદ પણ માણ્યો હતો.

Read More

વડતાલ દ્વિશતાબ્દીએ સંસ્મરણ શ્રૃંખલા – 2: વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સંત વિભૂતિ એટલે પાર્ષદ કાનજી ભગત, જાણો કેમ મળ્યું હતું દિલ્હી સરકારનું રાષ્ટ્રિય પારિતોષિક

વ્યસનમુક્ત ગામ રામપુરા કાનજી ભગતે આજથી 40 વર્ષ પૂર્વે બક્રોલની સીમમાં આવેલ સમસ્ત રામપુરા ગામને શ્રીજી મહારાજનો મહિમા સમજાવી સત્સંગને રંગે રંગી સૌને કંઠી બાંધી હતી.

Read More

Patan: સિદ્ધપુરના બિંદુ સરોવરમાં એકસાથે 200 પરિવાર પૂજાવિધીનો લાભ લઇ શકે તેવી સુવિધા, આગામી સમયમાં ઓનલાઇન પોર્ટલ કાર્યરત કરાશે

ભારતભરમાં સિદ્ધપુર માતૃશ્રાદ્ધ માટે ઓળખાય છે. દેશના કોઇ પણ પ્રદેશમાં વસતી માતાની અંતિમ એક માત્ર અભિલાષા સ્વર્ગવાસ બાદ સિદ્ધપુરમાં માતૃગયા ખાતે પોતાના પુત્ર પાસેથી પિંડ ગ્રહણ કરવાની હોય છે.

Read More

મંગળવાર નિમિતે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને મથુરામાં બનેલા વાઘા અને સિંહાસને સૂર્યમુખી-સેવંતીના ફુલનો શણગાર

સવારે 05:30 કલાકે મંગળા આરતી તથા સવારે 07:00 કલાકે શણગાર આરતી નૌતમ સ્વામી દ્વારા કરવામાં આવી હતી. હજારો ભક્તોએ પ્રત્યક્ષ આ અનેરા દર્શનનૉ તેમજ મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.

Read More