
Salangpur Hanumanji: શ્રીકષ્ટભંનજનદેવનો 176મો વાર્ષિક પાટોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવાયો, હજારો ભક્તોએ દાદાના દર્શન કરીને ધન્યતા અનૂભવી
આજે સવારે 5:00 કલાકે મંગળા આરતી પુરાણી સ્વામી વિષ્ણુપ્રકાશદાસજી દ્વારા, 7:00 કલાકે શણગાર આરતી શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી દ્વારા તેમજ અભિષેક અને અન્નકૂટ આરતી વડતાલ દેશના આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ દ્વારા કરવામાં આવી હતી.