વડોદરા: હરણી-સમા લિંક રોડની પંચામૃત રેસિડેન્સીના મગર ઘૂસતા રાત્રે અફરાતફરી, મોપેડ નીચે દેખાતા રહેવાસીઓમાં દોડધામ
Salangpur Hanumanji: દેવઉઠી અગિયારસ અને શનિવાર નિમિત્તે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને વિશેષ શણગાર, વરસાદ છતાં દાદાના દર્શન માટે ભક્તોની ભીડ
મહેન્દ્રસિંહ ધોનીને રાજકોટ એરપોર્ટ પર જોવા ફેન્સ ઉમટ્યા: જામનગરમાં નીતા અંબાણીના જન્મદિવસની ભવ્ય ઉજવણીમાં રહેશે હાજર
ગુજરાતમાં મતદાર યાદી સુધારણા ઝુંબેશ: આખરી યાદી 7 ફેબ્રુઆરી 2026એ પ્રસિદ્ધ થશે, BLO 4 નવેમ્બરથી ઘરે ઘરે જઈને ફોર્મ ભરાવશે