મહેન્દ્રસિંહ ધોનીને રાજકોટ એરપોર્ટ પર જોવા ફેન્સ ઉમટ્યા: જામનગરમાં નીતા અંબાણીના જન્મદિવસની ભવ્ય ઉજવણીમાં રહેશે હાજર
ગુજરાતમાં મતદાર યાદી સુધારણા ઝુંબેશ: આખરી યાદી 7 ફેબ્રુઆરી 2026એ પ્રસિદ્ધ થશે, BLO 4 નવેમ્બરથી ઘરે ઘરે જઈને ફોર્મ ભરાવશે
સરદાર પટેલની 150મી જન્મજયંતિ: આગામી 31મી ઓક્ટોબરે એકતાનગર ખાતે દિલ્હીની પ્રજાસત્તાક પરેડની પેટર્ન પર રાષ્ટ્રીય એકતા દિવસની થશે ઉજવણી
સૌરાષ્ટ્રવાસીઓ માટે આનંદના સમાચાર: રાજકોટથી દિલ્હી માટે બે નવી ફ્લાઇટ્સ શરૂ, દુબઈ માટે પણ પ્રયાસ ચાલુ