
India Pakistan War: પાકિસ્તાન પર ઈન્ડિયન નેવીનો વળતો પ્રહાર, INS વિક્રાંત પરથી લોંગ રેન્જ ક્રૂઝ મિસાઈલથી લાહોર પર પણ હુમલો
Indian Pakistan War Update: ભારત-પાકિસ્તાન વચ્ચે ભીષણ તંગદિલીની સ્થિતિ પ્રવર્તી રહી છે એવા સમયે જમ્મુ, પઠાનકોટ અને જેસલમેરમાં ગુરુવારે મોડી રાત્રે પાકિસ્તાને કરેલા હુમલાના પ્રયાસરૂપી દુઃસાહસનો ભારતીય સૈન્યએ જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતીય સૈન્યએ ગુરુવારે મધરાતે કરાચી, લાહોર અને ઇસ્લામાબાદ સહિતના પાકિસ્તાની શહેરોને ધમરોળી નાખ્યા હતા.ભારતે વિમાનવાહક જહાજ વિક્રાંત પરથી પાકિસ્તાનના કરાચી પોર્ટ સિટી અને…