
IPL: આજે અમદાવાદમાં મુંબઈ ઈન્ડિયન્સ Vs પંજાબ કિંગ્સની નિર્ણાયક મેચ, જીતનારી ટીમ ફાઈનલમાં રમશે
અમદાવાદમાં રમાનારી IPLની બીજી સેમિ ફાઈનલમાં આજે મુંબઈ ઈન્ડિયન્સનો મુકાબલો પંજાબ કિંગ્સ સામે થશે. મુંબઈ ઈન્ડિયન્સને સાતમી વખત અને પંજાબ કિંગ્સને માત્ર બીજી જ વખત IPLની ફાઈનલમાં પ્રવેશવાની આશા છે. ક્વોલિફાયર-ટુનો આવતીકાલનો મુકાબલો બેંગાલુરુ સામે રમનારી ફાઈનલની બીજી ટીમ નક્કી કરનારો બની રહેશે. સાંજે 7.30 વાગ્યાથી આ મુકાબલાનો પ્રારંભ થશે. પંજાબ કિંગ્સને ક્વોલિફાયર-વનમાં બેંગાલુરુ સામે…