Gujarat24  /  Articles by: Amarat B Prajapati

Amarat B Prajapati

Ahmedabad: અમદાવાદ એરપોર્ટ પરથી 2024માં પકડાયેલા 136 કિલો સોનાની હરાજી થશે

Ahmedabad News: અમદાવાદ એરપોર્ટ પરથી 2024-૨૫ના 10 મહિનાના ગાળામાં પકડાયેલું અંદાજે 136 કિલો સોનું હરાજી માટે રિઝર્વ બેન્કને પાઠવી દેવામાં આવ્યું છે. આમદાવાદ ગુજરાતનું આંતરરાષ્ટ્રીય વિમાન મથક હોવાથી પરદેશથી આવતા પેસેન્જર્સ ચોરીછૂપીથી મોટા પ્રમાણમાં સોનુ લાવતા હોવાથી અમદાવાદ એરપોર્ટ પર વધુ માત્રામાં સોનું પકડાઈ રહ્યું હોવાનું કસ્ટમ્સના ટોચના સૂત્રોનું કહેવું છે. સમાચારથી અપડેટ રહેવા ગુજરાત…

Read More

Ahmedabad: બાપુનગરમાં પિતાએ દીકરાને સોડિયમ નાઈટ્રાઈટ આપી હત્યા કરી, પોતે પણ આપઘાત કરવાનો હતો

Ahmedabad News: બાપુનગરમાં રહેતા માનસિક પીડીત યુવકે બે સંતાનો સાથે આપઘાત કરવાનો પ્લાન બનાવ્યો હતો. જેને લઈને પત્ની બહાર ગામ ગઈ હતી તેનો લાભ ઉઠાવીને પ્રથમ સગીર દિકરીને ઉલ્ટી ના થાય તેની દવા પીવડાવી હતી. બાદમાં દસ વર્ષના પુત્રને પૂણ ઉલ્ટીના થાય તે દવા પીવડાવ્યા બાદ પાણીમાં સોડિયમ નાઈટ્રાઈટ આપતાં તેના હોઠ વાદળી પડી જતાં…

Read More

Ahmedabad: આર્યન નેહરાએ 38મી નેશનલ ગેમ્સના એક જ એડીશનમાં 7 મેડલ જીતીને ગુજરાતના સ્પોટ્સ જગતમાં ઇતિહાસ રચ્યો

Ahmedabad News: 38મી નેશનલ ગેમ્સનું આયોજન તારીખ 28 જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી 2025 દરમિયાન ઉત્તરાખંડ ખાતે થયેલ છે. હાલ 38મી નેશનલ ગેમ્સ ઉત્તરાખંડના દેહરાદૂન, હલ્દવાની, હરીદ્વાર, ટનકપુર, પીથોરાગઢ, અલ્મોડા, તેરી, શિવ પુરી ઋષિકેશ, ભીમતાલ ખાતે આયોજન ચાલી રહ્યું છે. જેમાં ગુજરાતથી કુલ 290 ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફનો ભાગ લેવા ગયેલ છે. જેમાં કુલ 230 ખેલાડીઓ છે…

Read More

આ સ્કૂલમાં ગાંધીજીએ કર્યો હતો ગાંધીજીએ અભ્યાસ, હવે મ્યુઝિયમમાં સચવાયેલી છે રાષ્ટ્રપિતાની યાદો, રાજકોટ જાવ ત્યારે અચૂક લો મુલાકાત

પૂજા સોલંકીઃMahatma Gandhi Museum: પોરબંદર, રાજકોટ, અમદાવાદ અને દિલ્હી સહિત દેશના અનેક ભાગમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની અનેક સ્મૃતિઓ સચવાયેલી છે. ત્યારે આજે અમે તમને રાજકોટમાં આવેલું મહાત્મા ગાંધી મ્યુઝિયમ એટલે કે, આલ્ફ્રેડ હાઈસ્કૂલ (જે મોહનદાસ ગાંધી હાઈસ્કૂલ અથવા કાઠિયાવાડ હાઈસ્કૂલ તરીકે પણ ઓળખાય છે) એ ભારતની સૌથી જૂની શૈક્ષણિક સંસ્થાઓમાંની છે તેના વિશે જણાવીએ. મહત્ત્વનું…

Read More

Mumbai-Ahmedabad Bullet Train Project: સુરતમાં ચાર રેલવે ટ્રેક પર 100 મીટર લાંબા સ્ટીલના પુલનું લોકાર્પણ

Mumbai-Ahmedabad Bullet Train Project: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે પશ્ચિમ રેલવેના બે અને કિમ અને સાયણ વચ્ચે બે ડીએફસીસી ટ્રેક નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે ચાર રેલવે ટ્રેક પર સ્ટીલના પુલનું સફળતાપૂર્વક લોકાર્પણ કર્યું છે. સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો. આ પુલ બે સ્પાન ધરાવે છે. 100…

Read More

શ્રવણ તીર્થ દર્શન યોજનાનો અત્યાર સુધીમાં રાજ્યના 1.5 લાખ કરતા વધુ યાત્રાળુઓએ લીધો લાભ, જાણો કેવી રીતે મળશે યોજનાનો લાભ

Shravan Tirth Darshan Yojana: ગુજરાતમાં આવેલા યાત્રાધામોનો 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરીકો સરળતાથી દર્શન કરી શકે તે હેતુસર શ્રવણ તીર્થ દર્શન યોજનાનો રાજ્ય સરકાર દ્વારા તારીખ 1 મે 2017ના રોજ શુભારંભ કરવામાં આવ્યો હતો. આ યોજનાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં વધુ વેગવંતી બની છે. જેના પરિણામ સ્વરૂપે અત્યાર સુધીમાં 1.5 લાખથી વધુ…

Read More

Gandhinagar: ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટ-2025નો પ્રારંભ CM ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો, 5 દિવસીય ટુર્નામેન્ટ યોજાશે

Gandhinagar News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની મહાનગરપાલિકાઓની ક્રિકેટ ટીમ વચ્ચે રમાનારી ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટનો ટોસ ઉછાળીને શુભારંભ કરાવ્યો હતો. આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સૌ પ્રથમ વાર કરવામાં આવ્યું છે. સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો. રાજ્યની ૬ મહાનગરપાલિકાઓની મેયર્સ ટીમ અને ૮ કોર્પોરેશન્સની કમિશનર…

Read More

Ahmedabad: આગામી 8 અને 9 ફેબ્રુઆરીએ યોજાશે મિલેટ મહોત્સવ – પ્રાકૃતિક ફાર્મર માર્કેટ 2025, લાઇવ ડેમોન્સ્ટ્રેશન તેમજ લાઇવ ફૂડસ્ટોલ્સનું આયોજન

Ahmedabad News: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બરછટ અનાજ એટલે કે મિલેટ્સમાંથી મળતા પોષણની મહત્તા સમજીને મિલેટ્સના ઉત્પાદન અને વપરાશ પર ભાર મૂક્યો છે. મિલેટ્સના ઉપયોગ અંગે લોકોમાં જાગરૂકતા ફેલાવવાના તેમના સઘન પ્રયાસોના પરિણામે સંયુક્ત રાષ્ટ્રએ વર્ષ 2023ને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ જાહેર કર્યું હતું. આજે ગુજરાત પણ જાડા અને બરછટ અનાજના ઉપયોગ અને વપરાશને પ્રોત્સાહન આપી રહ્યું…

Read More

UCC Implementation in Gujarat: CM ભૂપેન્દ્ર પટેલે UCC માટે 5 સભ્યોની સમિતિની જાહેરાત કરી, સમિતિ પોતાનો અહેવાલ 45 દિવસમાં સરકારને સોંપશે

UCC Implementation: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના તમામ નાગરિકોને સમાન હક માટે સમાન નાગરિક ધારો-યુનિફોર્મ સિવિલ કોડનો દેશવ્યાપી અમલ કરવાનો નિર્ણય કરેલો છે. તદઅનુસાર, ગુજરાત રાજ્યમાં વસતા બધા જ નાગરિકોને પણ સમાન હક અને અધિકાર મળે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમાન સિવિલ કાયદાની આવશ્યકતા ચકાસવા પાંચ સભ્યોની સમિતિની રચના કરવાનો નિર્ણય કર્યો છે. સમાચારથી અપડેટ…

Read More

Surat: સુરતમાં જમવાનું ખૂટતા જાન લીલા તોરણે પાછી ફરી, કન્યા પક્ષની વહારે આવી પોલીસે હસ્તમેળાપ કરાવ્યો

Surat News: વરાછામાં લગ્નના અજબ-ગજબ કિસ્સાએ ચર્ચા જગાવી છે. માતાવાડી ખાતે આવેલી વાડીમાં બિહારી સમાજના લગ્ન પ્રસંગમાં જમવાનું ખૂટી પડતા રંગમાં ભંગ પડી ગયો હતો. વર અને કન્યા પક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા વરરાજા અંતિમ ઘડીએ લગ્નનો ઈન્કાર કરી જાન લઈ પરત ફરી ગયા હતા. ભર લગ્નમંડપમાં જ જાણે દુઃખોનો પહાડ તૂટી પડયો હોય તેમ…

Read More