Gujarat24  /  Articles by: Amarat B Prajapati

Amarat B Prajapati

બ્લેક કેટ કમાન્ડો આ રીતે બન્યા સફળ એગ્રીકલ્ચર આંત્રપિન્યોર, કૃષિ ક્ષેત્રે આધુનિકતા અને એકસૂત્રતા માટે ડૉક્ટર શિવાજીએ ખેડૂતોને ચીંધ્યો નવો રાહ

ખેડૂત જગતનો તાત કહેવાય છે, અને સૈનિક રાષ્ટ્રનો રખેવાળ હોય છે. પરંતુ એક સૈનિક એક સફળ ખેડૂત બની આધુનિક ખેતી કરે તેવું જવલ્લે જ બનતું હોય છે, આવો સુખદ સંયોગ મહારાષ્ટ્રના નાસિકમાં રચાયો છે. સરહદના સંત્રી ડૉક્ટર શિવાજી ડોલે હવે કૃષિના ઋષિ બન્યા છે. તેઓએ સેનામાં અડીખમ રહીને દેશસેવા કર્યા બાદ કૃષિ ક્ષેત્રે પુરુષાર્થ આદર્યો…

Read More

અમદાવાદના નવાં નજરાણાની ડ્રોન તસવીર, જુઓ 9 કરોડના ખર્ચે તૈયાર થયેલા 1.67 લાખથી વધુ વૃક્ષ-છોડ, ઓક્સિજન પાર્કમાં હશે આ સુવિધા

27,200 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલા પાર્કમાં જાતના 1.67 લાખથી વધુ વિવિધ પ્રકારનાં વૃક્ષો રોપાયાં છે. ઓક્સિજન પાર્ક તૈયાર થતાં આસપાસના વિસ્તારની હવા શુદ્ધ થશે તેવું અધિકારીએ જણાવ્યું હતું.

Read More

રાજ્યની ૮ મહાનગરપાલિકા અને ૧૫૭ નગરપાલિકાઓમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન ને વ્યાપક જનપ્રતિસાદ

૨ ઑક્ટોબર :- મહાત્મા ગાંધીજીના જન્મ દિવસને સમગ્ર ભારતમાં ‘સ્વચ્છ ભારત દિવસ‘ તરીકે ઉજવવામાં આવે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ વર્ષે પણ ‘સ્વચ્છ ભારત મિશન‘ના ૧૦ વર્ષની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં “સ્વચ્છતા હી સેવા અભિયાન : સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા” અભિયાનનું આહ્વાન કર્યું છે. વડા પ્રધાનશ્રીના આહ્વાનને ઝીલી લઇ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન…

Read More

Anand: ગોકુલધામ નારના સંસ્થાપક શુકદેવપ્રસાદદાસજી સ્વામીનું વિશેષ સન્માન, રોટરી ઇન્ટરનેશનલે એક્સેલેન્સ ઇન સર્વિસ ટુ હ્યુમિનિટી એવોર્ડ એનાયત કર્યો

આપણા ગુજરાતમાં ગોકુલધામ નારના સ્વપ્નદ્રષ્ટ્રા કે જેમના નામે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ થયેલા છે એવા શુકદેવપ્રસાદદાસજીની પસંદગી કરવામાં આવી હતી.

Read More

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડેલાવેરના વિલ્મિંગ્ટનમાં છઠ્ઠી ક્વોડ લીડર્સ સમિટમાં ભાગ લીધો, જાણો શું જાહેરાત કરી

આયોજન યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના રાષ્ટ્રપતિ જોસેફ આર. બિડેન, જુનિયરે કર્યું હતું.

Read More

Rupal Palli: રૂપાલ ગામ ખાતે વિશ્વ પ્રસિધ્ધ વરદાયનિ માતાજીના મંદિરે 11મી ઓકટોબરના રોજ પલ્લીનો મેળો યોજાશે, જાણો ભક્તો માટે શું વ્યવસ્થા કરાશે

ગાંધીનગર જિલ્લામાં આવેલું રૂપાલ ગામનું વરદાયનિ માતાજીનું મંદિર લોકોની આસ્થાનું કેન્દ્ર છે. આ મંદિર ખાતે દર વર્ષે યોજાતો પલ્લીનો મેળો વિશ્વભરમાં સુપ્રસિધ્ધ છે.

Read More

Ahmedabad: 2036ના ઓલિમ્પિક માટે સ્પોર્ટસ સિટી બનાવવા ગોધાવીના 500 એકર જમીનના AUDAના પ્લાનમાં ઝોન ફેર કરાયો, જાણો કયા સર્વે નંબર આવરી લીધા

સામાજિક અને શૈક્ષણિક હેતુઓ સર ઉત્તમ સુવિધાઓ પૂરી પાડવા તેમ જ આંતર માળખાકીય સુવિધાઓ સારામાં સારી આપી શકાય તે હેતુથી આ ફેરફાર કરવામાં આવી રહ્યા છે.

Read More

વડતાલ દ્વિશતાબ્દીએ સંસ્મરણ શ્રૃંખલા – 1: જાણો, વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયની ઉન્નતિ અને વિકાસમાં મહત્ત્વનું યોગદાન આપનારા નાથજી ભગત વિશે, વાંચો તેમના કાર્ય

નાથજીભાઇ શુક્લના દાદા દયારામભાઇ શુક્લ તો સ્વામિનારાયણ ભગવાનના સમકાલિન હતા અને શ્રીહરિની સેવાનો તેમને લાભ મળ્યો હતો.

Read More

સ્કૂલ ડ્રેસમાં જોવા મળી એક્ટ્રેસ અનન્યા પાંડે, થથરાવી દે એવી થ્રિલર ફિલ્મ ‘CTRL’નો ફર્સ્ટ લૂક શેર કર્યો

આ વખતે તે ‘CTRL’ નામની થ્રિલર ફિલ્મમાં જોવા મળશે.ત્યારે અનન્યાએ પહેલીવાર આ ફિલ્મનો ફર્સ્ટ લુક શેર કર્યો છે.

Read More

‘DD ફ્રી ડીશ’ ચેનલ્સ દર્શકોનું મનગમતું માધ્યમ બન્યું, ભારતમાં અંદાજે 5 કરોડથી વધુ ઘરોમાં DD ફ્રી ડીશ, જોવા મળે છે 381 ચેનલ

હાલમાં, DD ફ્રી ડીશમાં 381 ટીવી ચેનલ તેમજ 48 રેડિયો સ્ટેશન કાર્યરત છે. જેને સમગ્ર દેશમાં અંદાજે પાંચ કરોડથી વધુ ઘરોમાં આ ચેનલ્સને નાગરિકો નિહાળી રહ્યા છે.

Read More